Online Bible

- Advertisements -




ગણના 36:13 - પવિત્ર બાઈબલ

13 યર્દન નદીને કાંઠે મોઆબના મેદાનમાં યરીખો સામે યહોવાએ મૂસા માંરફતે ઇસ્રાએલીઓ માંટે જણાવેલા કાનૂનો અને નિયમો ઉપર પ્રમાંણે હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જે આજ્ઞાઓ તથા કાનૂનો યહોવાએ મૂસાની હસ્તક મોઆબના મેદાનમાં યર્દનને કાંઠે યરીખો આગળ ઇઝરાયલ પ્રજાને ઠરાવી આપ્યાં તે એ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 મોઆબના મેદાનમાં યર્દન નદીને કિનારે યરીખો સામે પ્રભુએ મોશેની મારફતે ઇઝરાયલીઓને જે જે આજ્ઞાઓ અને નિયમો આપ્યા તે ઉપર પ્રમાણે છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જે આજ્ઞાઓ તથા કાનૂનો યર્દન નદીને કિનારે મોઆબના મેદાનોમાં યરીખો સામે યહોવાહે મૂસાને ઇઝરાયલી લોકો માટે આપ્યા તે એ છે.

See the chapter Copy




ગણના 36:13

Follow us:

Advertisements


Advertisements