ગણના 36:12 - પવિત્ર બાઈબલ12 તેઓએ યૂસફના પુત્ર મનાશ્શાના કુળસમૂહમાં તેમના કુટુંબમાં જ લગ્ન કર્યા, એટલે તેમની જમીન તેમના કૂળસમૂહમાં જ રહીં અને તેમનો વારસો સુરક્ષિત રહ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેઓ યૂસફના દિકરા મનાશ્શાના પુત્રોનાં કુટુંબોમાં પરણી, ને તેઓનો વારસો તેઓના પિતાના કુટુંબના કુળમાં કાયમ રહ્યો, See the chapterપવિત્ર બાઇબલ C.L.12 તેઓ યોસેફના પુત્ર મનાશ્શાના કુળના કુટુંબમાં જ પરણી. તેથી તેમનો વારસો તેમના કુળમાં જ રહ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેઓએ યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબમાં લગ્ન કર્યાં, તેઓનો વારસો તેઓના પિતૃઓના કુટુંબના કુળમાં કાયમ જળવાઈ રહ્યો. See the chapter |