ગણના 35:7 - પવિત્ર બાઈબલ7 આમ, કુલ ઉડતાળીસ નગરો અને તેની આસપાસની ગૌચરની જમીન લેવીઓને સોંપવામાં આવે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 બધાં મળીને ઉડતાળીસ નગરો તેઓનાં પાદરો સહિત તમારે લેવીઓને આપવાં. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 આમ, કુલ અડતાળીસ નગરો અને તેની આસપાસની ગૌચરની જમીન લેવીઓને આપવી. See the chapter |