Online Bible

- Advertisements -




ગણના 35:23 - પવિત્ર બાઈબલ

23 અથવા જોયા વગર પથ્થર ફેંકે અને તે કોઈને વાગે અને તે મરી જાય, અને જો મરનાર માંણસ માંરનારનો દુશ્મન ના હોય અને તેને ઈજા કરવાના ઈરાદાથી માંર્યો ના હોય,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અથવા જેથી માણસનું મોત નીપજે એવો પથ્થર તેને ન જોતાં તેણે તેના ઉપર ફેંક્યો હોય, ને તેથી તેનું મોત નીપજ્યું હોય, પરંતુ તે તેનો વેરી ન હોય, તેમ જ તેનું નુકસાન કરવાની તેને મતલબ ન હોય,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

23 અથવા વગર જોયે પથ્થર ફેંક્યો હોય અને તે કોઈને વાગે અને તે મરી જાય અને મરનાર ખૂનીનો દુશ્મન ન હોય અને તેને ઘાયલ કરવાનો કોઈ ઈરાદો ન હોય,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 અથવા કોઈ માણસનું મોત થાય એવો પથ્થર તેને ન દેખતાં તેણે તેના પર ફેંક્યો હોય, તેથી તેનું મોત નીપજ્યું હોય, પણ તે તેનો દુશ્મન ન હોય, તેમ જ તેનું નુકશાન કરવાનો તેનો ઇરાદો ન હોય. પણ કદાચ તે મરી જાય.

See the chapter Copy




ગણના 35:23

Follow us:

Advertisements


Advertisements