ગણના 35:10 - પવિત્ર બાઈબલ10 “તું ઇસ્રાએલી લોકોને આ પ્રમાંણે કહે: જયારે તમે યર્દન નદી ઓળંગીને કનાનના પ્રદેશમાં પ્રવેશ કરો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, જ્યારે તમે યર્દન ઊતરીને કનાન દેશમાં જાઓ, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 “તું ઇઝરાયલી લોકોને કહે, ‘જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં પ્રવેશ કરો. See the chapter |