ગણના 34:8 - પવિત્ર બાઈબલ8 ત્યાંથી લબોહમાંથ થઈને સદાદ સુધી જશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને એ સીમા તમારે હોર પર્વતથી માંડીને હમાથના નાકા સુધી આંકવી. અને તે સીમાનો છેડો સદાદ સુધી જાય. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 ને ત્યાંથી તે હમાથના નાકા સુધી જાય અને તેનો છેડો સદાદ સુધી જાય. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ત્યાંથી હોર પર્વતથી લબો હમાથ સુધી અને આગળ સદાદ સુધી જશે. See the chapter |