ગણના 34:4 - પવિત્ર બાઈબલ4 એની દક્ષિણની સરહદ પૂર્વમાં મૃત સમુદ્રના છેડાથી શરૂ થઈ દક્ષિણમાં આક્રાબ્બીમ ઘાટ સુધી જઈ સીનમાં થઈને દક્ષિણમાં કાદેશ-બાર્નેઆ સુધી જાય છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને એ તમારી સીમા વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ આવે ને ત્યાંથી તે સીન સુધી પહોંચે. અને તેનો છેડો કાદેશ-બાર્નિયાની દક્ષિણે આવે. અને તે ત્યાંથી આગળ હસાર-આદાર સુધી જાય, ને આગળ આસ્મોન સુધી જાય. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 તે પૂર્વમાં મૃત સરોવરના દક્ષિણ છેડાથી શરૂ થઈ દક્ષિણમાં આક્રાબ્બીમના ઘાટ (વીંછીઓનો ઘાટ) સુધી જઈ સીનમાં થઈને દક્ષિણે કાદેશ - બાર્નિયા સુધી પહોંચે છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તમારી સરહદ વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ સીનના અરણ્ય સુધી જાય. ત્યાંથી તે દક્ષિણમાં કાદેશ બાર્નેઆ સુધી અને આગળ હસારઆદ્દાર સુધી અને આગળ આસ્મોન સુધી જાય. See the chapter |