ગણના 34:20 - પવિત્ર બાઈબલ20 શિમયોનના કુળસમૂહમાંથી આમ્મીહુદનો પુત્ર શિમયોન. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 શિમયોનપુત્રોના કુળમાંથી આમિહુદનો દિકરો શમુએલ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 શિમયોનના વંશજોના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો શમુએલ. See the chapter |