Online Bible

- Advertisements -




ગણના 34:14 - પવિત્ર બાઈબલ

14 રૂબેન અને ગાદના કુળસમૂહોને અને મનાશ્શાના અર્ધકુળને વારસો વહેંચી આપવામાં આવ્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કેમ કે રુબેનપુત્રોના કુળને તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તથા ગાદપુત્રોના કુળને તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તેઓનો વારસો મળી ચૂક્યો છે, ને મનાશ્શાના અડધા કુળને પણ મળી ચૂક્યો છે:

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

14-15 રૂબેન તથા ગાદ તેમજ મનાશ્શાના અર્ધા કુળને તો તેમનાં પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેમનો વારસો મળી ગયો છે. આ લોકોને યરીખોની સામે યર્દન નદીને પૂર્વ કાંઠે વારસો મળી ચૂક્યો છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 રુબેનના વંશજોને તેઓના પિતૃઓના કુળ પ્રમાણે, ગાદના વંશજોના કુળને તથા મનાશ્શાના અર્ધકુળને તેઓનો વારસો વહેંચી આપવામાં આવ્યો છે.

See the chapter Copy




ગણના 34:14

Follow us:

Advertisements


Advertisements