Online Bible

- Advertisements -




ગણના 34:13 - પવિત્ર બાઈબલ

13 મૂસાએ ઇસ્રાએલીઓને આ પ્રમાંણે આજ્ઞા આપી, “આ પ્રદેશ તમાંરે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવાનો છે, યહોવાએ એ પ્રદેશ નવ આખા અને એક અડધા કુળસમૂહોને સોંપી દેવા જણાવ્યું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા આપીને કહ્યું, “જે દેશનો વારસો તમે ચિઠ્ઠીઓ નાખીને [વહેંચી] લેશો, ને જે નવકુળોને તથા અડધા કુળને આપવાની યહોવાએ આજ્ઞા આપી છે, તે આ છે:

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી મોશેએ ઇઝરાયલીઓને આજ્ઞા આપીને કહ્યું, “પાસા નાખીને તમારે આ પ્રદેશ પહેંચી લેવાનો છે. પ્રભુએ આ દેશ નવ કુળો અને એક અર્ધા કુળને આપ્યો છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહ્યું “આ દેશ તમારે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવો, યહોવાહે આ દેશ નવ કુળોને તથા અડધા કુળને આપવાની આજ્ઞા આપી છે.

See the chapter Copy




ગણના 34:13

Follow us:

Advertisements


Advertisements