ગણના 33:8 - પવિત્ર બાઈબલ8 પછી પી-હાહીરોથથી નીકળી રાતા સમુદ્રમાં થઈને તેઓ રણમાં પહોંચ્યા. પછી એથામના રણમાં ત્રણ દિવસનો રસ્તો કાપીને તેઓએ માંરાહમાં મુકામ કર્યો, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તેઓ હાહીરોથ આગળથી ચાલ્યા, ને સમુદ્રની મધ્યે થઈને અરણ્યમાં ગયા; અને એથામના અરણ્યમાં ત્રણ દિવસની મુસાફરી કરીને તેઓએ મારાહમાં છાવણી કરી. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 તેઓ પીહાહીરોથથી નીકળ્યા અને સમુદ્રમાં થઈ રણપ્રદેશમાં પહોંચ્યા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પછી પી-હાહીરોથથી નીકળીને સમુદ્ર મધ્યે થઈને તેઓ અરણ્યમાં ગયા. તેઓએ એથામના અરણ્યમાં ત્રણ દિવસ મુસાફરી કરીને મારાહમાં છાવણી કરી. See the chapter |