Online Bible

- Advertisements -




ગણના 33:37 - પવિત્ર બાઈબલ

37 કાદેશથી નીકળી તેમણે અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ મુકામ કર્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 અને કાદેશથી નીકળીને તેઓએ અદોમ દેશની સરહદમાં હોર પર્વતની તળેટી આગળ છાવણી કરી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી કરી.

See the chapter Copy




ગણના 33:37

Follow us:

Advertisements


Advertisements