ગણના 32:7 - પવિત્ર બાઈબલ7 ઇસ્રાએલીઓ યર્દન નદી ઓળંગીને યહોવાએ તેમને આપેલી ભૂમિમાં દાખલ થવા જાય છે, ત્યારે તમે શા માંટે તેમને નિરૂત્સાહી કરો છો? See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને ઇઝરાયલીઓને યહોવાએ જે દેશ આપ્યો છે તેમાં પેસવા વિષે તમે તેઓનું મન કેમ નિરાશ કરી નાખો છો? See the chapterપવિત્ર બાઇબલ C.L.7 પ્રભુએ ઇઝરાયલીઓને વચનનો દેશ આપેલો છે અને તેઓ યર્દન ઓળંગીને તેમાં પ્રવેશ કરવાના છે. ત્યારે તમે તેમનાં મન કેમ નિરાશ કરવા માંગો છો? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઇઝરાયલી લોકોને જે દેશ યહોવાહે આપ્યો છે તેમાં જવા માટે તેઓનાં હૃદય તમે કેમ નિરાશ કરો છો? See the chapter |