Online Bible

- Advertisements -




ગણના 32:6 - પવિત્ર બાઈબલ

6 મૂસાએ ગાદ અને રૂબેનના કુળસમૂહોને કહ્યું, “તમાંરા બીજા ઇસ્રાએલી ભાઈઓ તો યુદ્ધમાં જાય છે ત્યારેશું તમે અહી રહેવા માંગો છો?

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને મૂસાએ ગાદના પુત્રોને તથા રૂબેનના પુત્રોને કહ્યું, “શું તમારા ભાઈઓ લડાઈમાં જાય ને તમે અહીં બેસી રહેશો?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 મોશેએ ગાદ અને રૂબેનના કુળના લોકોને કહ્યું, “તમારા ઇઝરાયલી ભાઈઓ યુધમાં લડવા જાય ત્યારે તમે અહીં બેસી રહેશો?

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 મૂસાએ ગાદ તથા રુબેનના વંશજોને કહ્યું, “શું તમારા ભાઈઓ યુદ્ધમાં જાય છે ત્યારે તમે અહીં બેસી રહેશો?

See the chapter Copy




ગણના 32:6

Follow us:

Advertisements


Advertisements