ગણના 32:5 - પવિત્ર બાઈબલ5 અમાંરા પર કૃપા હોય તો યર્દન નદી ઓળંગીને તે તરફના વિસ્તારને બદલે આ પ્રદેશ અમાંરા ભાગમાં આપો.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તેઓએ કહ્યું, “જો તારી દષ્ટિમાં અમે કૃપા પામ્યા હોઈએ તો દેશ વતન તરીકે તારા દાસોને અપાય. યર્દનને પેલે પાર અમને લઈ ન જા.” See the chapterપવિત્ર બાઇબલ C.L.5 કૃપા કરીને આ પ્રદેશ અમને વતન તરીકે આપો અને યર્દનને પેલે પાર જવાની ફરજ પાડશો નહિ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેઓએ કહ્યું, “જો અમે તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા હોય, તો અમને એટલે તારા દાસોને આ દેશ વતન તરીકે આપ. યર્દન પાર અમને લઈ ન જા.” See the chapter |