Online Bible

- Advertisements -




ગણના 32:42 - પવિત્ર બાઈબલ

42 વળી નોબાહ નામનો વ્યક્તિ લશ્કર લઈને કનાથ અને તેની આસપાસના ગામડાં પર ચઢી આવ્યો અને તે કબજે કરી લીધાં અને તેનું નામ પોતાના નામ ઉપરથી “નોબાહ” રાખ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 અને નોબાએ જઈને કનાથ તથા તેનાં ગામ જીતી લીધાં, અને પોતાના નામ પરથી તેનું નામ નોબા પાડયું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

42 અને નોબાહે કનાથ અને તેનાં ગામડાં પર આક્રમણ કરી જીતી લીધાં અને પોતાના નામ પરથી તે પ્રદેશનું નામ નોબાહ પાડયું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 નોબાહે કનાથ જઈને તેનાં ગામો કબજે કરી લીધાં. અને તેના પોતાના નામ પરથી તેનું નામ નોબાહ પાડ્યું.

See the chapter Copy




ગણના 32:42

Follow us:

Advertisements


Advertisements