Online Bible

- Advertisements -




ગણના 32:40 - પવિત્ર બાઈબલ

40 આથી મૂસાએ મનાશ્શાના કુળસમૂહના માંખીરને ગિલયાદ આપ્યું અને તે ત્યાં સ્થિર થયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને મૂસાએ મનાશ્શાના દિકરા માખીરને ગિલ્યાદ આપ્યું. અને તે તેમાં રહ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

40 તેથી મોશેએ મનાશ્શાના પુત્ર માખીરના ગોત્રને ગિલ્યાદનો પ્રદેશ વારસામાં આપ્યો અને તેઓ તેમાં વસ્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 મૂસાએ મનાશ્શાના દીકરા માખીરને ગિલ્યાદ આપ્યું અને તેના લોકો ત્યાં રહ્યા.

See the chapter Copy




ગણના 32:40

Follow us:

Advertisements


Advertisements