ગણના 32:31 - પવિત્ર બાઈબલ31 ગાદના અને રૂબેનના લોકોએ કહ્યું, “ધણી, અમે યહોવાએ જણાવ્યા મુજબ કરીશું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને ગાદના પુત્રોએ તથા રુબેનના પુત્રોએ ઉત્તર આપ્યો, “જેમ યહોવાએ તારા દાસોને કહ્યું છે તેમ અમે કરીશું. See the chapterપવિત્ર બાઇબલ C.L.31 ગાદ અને રૂબેન કુળના લોકોએ કહ્યું, “સ્વામી, પ્રભુના ફરમાવ્યા પ્રમાણે અમે કરીશું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 ગાદના તથા રુબેનના વંશજોએ જવાબ આપીને કહ્યું, “જેમ યહોવાહે તારા દાસોને કહ્યું છે તે પ્રમાણે અમે કરીશું. See the chapter |