Online Bible

- Advertisements -




ગણના 32:30 - પવિત્ર બાઈબલ

30 પણ જો તેઓ હથિયાર ધારણ કરીને તમાંરી સાથે યર્દન ઓળંગીને ન આવે તો તેમને તેમનો ભાગ કનાનમાં જ તમાંરી સાથે મળશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 પણ જો તેઓ શસ્‍ત્રસજ્જિત થઈને તમારી સાથે પેલે પાર ન જાય તો તેઓ કનાન દેશમાં તમારી મધ્યે વતન પામે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

30 પણ જો તેઓ શસ્ત્રસજ્જ થઈને યર્દન ઓળંગી તમારી સાથે ન આવે તો તેમને તમારી સાથે જ કનાન દેશમાં ભાગ આપવો.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 પણ જો તેઓ શસ્ત્રસજ્જ થઈને તમારી સાથે યર્દનને પાર ન જાય તો તેઓને કનાન દેશમાં તમારી મધ્યે વતન મળશે.”

See the chapter Copy




ગણના 32:30

Follow us:

Advertisements


Advertisements