Online Bible

- Advertisements -




ગણના 32:21 - પવિત્ર બાઈબલ

21 અને યહોવા પોતાના શત્રુઓને તે દેશમાંથી હાંકી કાઢે ત્યાં સુધી તમાંરી સેનાની ટુકડીઓને યર્દન નદીને પાર રાખો અને ત્યાં રહો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ને તમારામાંના સર્વ શસ્‍ત્રસજ્જિત માણસો યહોવાની સમક્ષ યર્દન પાર જશો, એટલે સુધી કે તેઓ પોતાની આગળથી પોતાના શત્રુઓને હાંકી કાઢે,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

21 તમારામાંના બધા જ શસ્ત્રસજ્જ પુરુષો યર્દન ઓળંગીને સામે પાર પ્રભુની આગેવાની નીચે લડવાને ચાલ્યા જાઓ અને પ્રભુ દુશ્મનોને હાંકી કાઢે અને દેશનો કબજો લે ત્યાં સુધી ત્યાં રહો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જ્યાં સુધી યહોવાહ પોતાના શત્રુઓને પોતાની આગળથી કાઢી મૂકે ત્યાં સુધી તમે શસ્ત્રસજ્જિત માણસો યહોવાહની આગળથી યર્દન પાર જશો.

See the chapter Copy




ગણના 32:21

Follow us:

Advertisements


Advertisements