ગણના 32:2 - પવિત્ર બાઈબલ2 તેથી તેઓએ મૂસા; યાજક એલઆઝાર અને સમાંજના આગેવાનો સમક્ષ આવીને કહ્યું, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ત્યારે ગાદના પુત્રોએ તથા રૂબેનના પુત્રોએ આવીને મૂસાને તથા એલાઝાર યાજકને તથા મંડળીના અધિપતિઓને કહ્યું, See the chapterપવિત્ર બાઇબલ C.L.2 તેથી તેમણે મોશે, એલાઝાર અને સમાજના આગેવાનો પાસે જઈને કહ્યું, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેથી રુબેન તથા ગાદના વંશજોએ મૂસા, એલાઝાર યાજક તથા સમાજના આગેવાનો પાસે આવીને કહ્યું કે, See the chapter |