Online Bible

- Advertisements -




ગણના 32:19 - પવિત્ર બાઈબલ

19 વળી અમે યર્દન નદીને પેલે પારના પ્રદેશમાં તેમની સાથે જમીનમાં ભાગ માંગીશું નહિ, કારણ કે, તેના બદલે અમને યર્દન નદીને પૂર્વકાંઠે અમાંરા ભાગની જમીન મળેલી છે ત્યાં રહેવાનું અમે પસંદ કરીશું.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કેમ કે યર્દનને સામે કાંઠેને એથી આગળ પણ અમે તેઓની સાથે વારસો નહિ લઈએ, કેમ કે યર્દનની આ પૂર્વની બાજુએ અમને અમારો વારસો મળી ચૂક્યો છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

19 અમે યર્દનની પેલે પારના પ્રદેશમાં તેમની સાથે કોઈ વારસો માંગીશું નહિ. કારણ, અહીં યર્દનને પૂર્વ કિનારે અમને વારસો મળી ચૂક્યો છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અમે યર્દન નદીને પેલે પારના દેશમાં તેઓની સાથે વારસો નહિ લઈએ, કેમ કે, યર્દન નદીને પૂર્વ કિનારે અમને વારસો મળી ચૂક્યો છે.”

See the chapter Copy




ગણના 32:19

Follow us:

Advertisements


Advertisements