Online Bible

- Advertisements -




ગણના 32:18 - પવિત્ર બાઈબલ

18 અને બધા ઇસ્રાએલીઓને તેઓનો વારસો-પોતાના ભાગની જમીનનો પાછો નહિ મળે ત્યાં સુધી અમે પાછા નહિ ફરીએ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને ઇઝરાયલી લોકોમાંનો દરેક પુરુષ પોતાનો વારસો ન પામે ત્યાં સુધી અમે પોતાને ઘેર પાછા નહિ આવીએ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

18 પ્રત્યેક ઇઝરાયલીને પોતાના ભાગની જમીનનો વારસો ન મળે ત્યાં સુધી અમે પાછા નહિ ફરીએ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ઇઝરાયલી લોકોમાંનો દરેક પોતાનો વારસો ન પામે ત્યાં સુધી અમે પોતાના ઘરે પાછા ફરીશું નહિ.

See the chapter Copy




ગણના 32:18

Follow us:

Advertisements


Advertisements