Online Bible

- Advertisements -




ગણના 31:9 - પવિત્ર બાઈબલ

9 ઇસ્રાએલીઓએ મિદ્યાનીઓની સર્વ સ્ત્રીઓને અને બાળકોને કેદ પકડયાં, તેમના બધાં ઢોર, ઘેટાં બકરાં અને સરસામાંન લૂંટી લીધાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને ઇઝરાયલીઓએ મિદ્યાનની સ્‍ત્રીઓને તથા તેઓનાં છોકરાંઓને પકડી લીધાં; અને તેઓનાં સર્વ ઢોર, ને તેઓનાં સર્વ ઘેટાંબકરાં, ને તેઓની બધી માલમિલકત તેઓએ લૂટી લીધાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 ઇઝરાયલીઓએ મિદ્યાની સ્ત્રીઓને અને બાળકોને કેદ પકડી લીધાં અને તેમનાં બધાં ઢોર, ઘેટાંબકરાં અને બધી માલમિલક્ત લૂંટી લીધાં.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ઇઝરાયલના સૈન્યએ મિદ્યાની સ્ત્રીઓને તથા તેઓનાં બાળકોને કેદ કરી લીધાં, તેઓનાં ઘેટાંબકરાં સહિત તમામ જાનવરોને તથા તેઓના બધા સરસામાનને લૂંટી લીધાં. આ બધું તેઓએ લૂંટ તરીકે આંચકી લીધું.

See the chapter Copy




ગણના 31:9

Follow us:

Advertisements


Advertisements