Online Bible

- Advertisements -




ગણના 31:4 - પવિત્ર બાઈબલ

4 તમાંરે ઇસ્રાએલના પ્રત્યેક કુળસમૂહમાંથી 1,000 માંણસોને યુદ્ધમાં મોકલવા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ઇઝરાયલનાં સર્વ કુળોમાંના પ્રત્યેક કુળમાંથી એક હજારને યુદ્ધમાં મોકલો.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 ઇઝરાયલના પ્રત્યેક કુળમાંથી હજાર સૈનિકોની એક ટુકડી યુધમાં મોકલો.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ઇઝરાયલના પ્રત્યેક કુળમાંથી એક હજાર સૈનિકોને યુદ્ધમાં મોકલવા.”

See the chapter Copy




ગણના 31:4

Follow us:

Advertisements


Advertisements