Online Bible

- Advertisements -




ગણના 31:30 - પવિત્ર બાઈબલ

30 લોકોના અડધા ભાગમાંથી, દર 50 માંણસ દીઠ, બળદો, ગધેડાં, ઘેટાં અને બીજાં બધાં પશુઓમાંથી એક લઈને યહોવાના પવિત્રમંડપની સંભાળ લેતા લેવીઓને તે આપ. તે દેવનો ભાગ છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને ઇઝરાયલીઓના અર્ધામાંથી દર પચાસમાંથી ચિઠ્ઠીઓ નાખીને અકેક લો, એટલે માણસોમાંથી, ગોપશુઓમાંથી, ગધેડાંમાંથી, તથા ઘેટાંબકરાંમાંથી, એટલે સર્વ જાતનાં ઢોરઢાંકમાંથી [લો] , ને જે લેવીઓ યહોવાના મંડપની સંભાળ કરે છે તેઓને તે આપો.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

30 તે જ પ્રમાણે ઇઝરાયલીઓના ભાગમાંથી કેદીઓ, બળદો, ગધેડાં, ઘેટાં અને બકરાં પૈકી દર પચાસે એક એ પ્રમાણે લઈને પ્રભુના મુલાકાતમંડપની સંભાળ રાખનાર લેવીઓને આપે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ઇઝરાયલી લોકોના અડધામાંથી, દર પચાસ વ્યક્તિમાંથી, ગધેડાંમાંથી, ઘેટા તથા બકરામાંથી તથા અન્ય જાનવરોમાંથી લેવાં. જે લેવીઓ યહોવાહના મંડપની સંભાળ લે છે તેઓને આપો.”

See the chapter Copy




ગણના 31:30

Follow us:

Advertisements


Advertisements