ગણના 31:21 - પવિત્ર બાઈબલ21 પછી યાજક એલઆઝારે યુદ્ધમાંથી પાછા ફરેલા યોદ્ધાઓને કહ્યું, “યહોવાએ મૂસા માંરફતે જણાવેલા આ શાસ્ત્રનો નિયમ છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને સૈન્યના જે માણસો લડાઈમાં ગયા હતા તેઓને એલાઝાર યાજકે કહ્યું, “જે નિયમ યહોવાએ મૂસા ને આપ્યો છે તેનો વિધિ એ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.21 યજ્ઞકાર એલાઝારે યુધમાંથી પાછા ફરેલા સૈનિકોને કહ્યું, “પ્રભુએ મોશે મારફત ફરમાવેલો નિયમ આ છે: See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓને એલાઝાર યાજકે કહ્યું, “યહોવાહે મૂસાને જે નિયમ આપ્યો તે આ છે: See the chapter |