Online Bible

- Advertisements -




ગણના 31:13 - પવિત્ર બાઈબલ

13 મૂસા, એલઆઝાર યાજક અને લોકોના આગેવાનો વિજયી સૈન્યને મળવા માંટે બહાર આવ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને મૂસા તથા એલાઝાર યાજક તથા પ્રજાના સર્વ અધિપતિઓ છાવણીની બહાર તેઓને મળવા ગયા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમાજના બધા આગેવાનો તેમને મળવાને માટે પડાવની બહાર ગયા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મૂસા, એલાઝાર યાજક તથા જમાતના આગેવાનો તેઓને મળવા માટે છાવણી બહાર આવ્યા.

See the chapter Copy




ગણના 31:13

Follow us:

Advertisements


Advertisements