Online Bible

- Advertisements -




ગણના 30:9 - પવિત્ર બાઈબલ

9 “જો કોઈ વિધવા કે છૂટાછેડા આપેલી સ્ત્રીનું વચન હોય તો તે તેને બંધનકર્તા ગણાય, તે અચૂક પૂર્ણ કરવાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ વિધવાની કે ફારગતી પામેલાની માનતા, બલકે જે કોઈ ફરજીથ તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે બંધું તેને શિર કાયમ રહે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 “જો કોઈ વિધવા અથવા લગ્ન વિચ્છેદ થયેલી સ્ત્રી માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા લે તો તે બધું જ તેને બંધનર્ક્તા છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ વિધવા અથવા છૂટાછેડા પામેલી સ્ત્રી માટે, દરેક સંપર્કથી તેણે પોતાની આધીનતા દર્શાવી તે પ્રતિજ્ઞા તેને માટે કાયમ રહે.

See the chapter Copy




ગણના 30:9

Follow us:

Advertisements


Advertisements