Online Bible

- Advertisements -




ગણના 30:7 - પવિત્ર બાઈબલ

7 અને તેના પતિને તેના વચન વિષેની ખબર પડે અને જે દિવસે ખબર પડે તે દિવસે તે વિષે કશું ન કરે તો તેનું વચન બંધનકર્તા બને છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને જો તેનો પતિ તે વિષે સાંભળે ને સાંભળે તે દિવસે તે તે વિષે છાનો રહે, તો તેની માનતા કાયમ રહે, ને જે બંધનથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તે કાયમ રહે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 અને તેની માનતાની જાણ તેના પતિને થાય પણ તે તેને કશું કહે નહિ તો તેણે પોતાની માનતા તોડવી નહિ, પણ તે લીધેલી માનતા તેણે પૂરી કરવી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અને જો તેનો પતિ તે વિષે સાંભળીને તે દિવસે તેને મના ન કરે, તો તેના સંકલ્પો કાયમ રહે. જે વચન વડે તેણે પોતાને આધીન કરેલી હોય તે કાયમ રહે.

See the chapter Copy




ગણના 30:7

Follow us:

Advertisements


Advertisements