Online Bible

- Advertisements -




ગણના 30:6 - પવિત્ર બાઈબલ

6 “પરંતુ જો કોઈ સ્ત્રી કઈ કરવાની પ્રતિજ્ઞા લે, અને પછી લગ્ન કરે,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને જો તેની માનતા, અથવા જે અવિચારી શબ્દો તેણે પોતાના હોઠોથી બોલીને તેઓ વડે પોતાના જીવને બાંધ્યો હોય, [તે બંધન] તેને શિર હોય તેવા તે પરણી જાય,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 “જો કોઈ કુંવારી સ્ત્રી માનતા રાખે અને પૂરતો વિચાર કર્યા વગર કોઈ વસ્તુ છોડી દેવાની માનતા લે અને પછી લગ્ન કરે

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જ્યારે તેણે સંકલ્પો કર્યા હોય અથવા પોતાના હોઠોથી અવિચારી રીતે બોલીને પોતાને આધીન કરી હોય અને જો તે લગ્ન કરે,

See the chapter Copy




ગણના 30:6

Follow us:

Advertisements


Advertisements