ગણના 3:35 - પવિત્ર બાઈબલ35 તેમની છાવણીનું સ્થાન પવિત્રમંડપની ઉત્તરના વિસ્તારમાં હતું. અબીહાઈલનો પુત્ર સૂરીએલ મરારી કુળસમૂહનો આગેવાન હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 અને અબિહાઈલનો દિકરો સુરિયેલ તે મરારીનાં કુટુંબોના પિતાના ઘરનો અધિપતિ હતો. તેઓ ઉત્તર બાજુએ મંડપની પાસે છાવણી કરે. See the chapterપવિત્ર બાઇબલ C.L.35 અબીહાઈલનો પુત્ર સૂરીએલ તેમના ગોત્રનો આગેવાન હતો. તેમણે મંડપની ઉત્તરે પડાવ નાખવાનો હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 અને અબિહાઈલનો દીકરો સૂરીએલ તે મરારીનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન હતો. તેઓ ઉત્તર બાજુએ મંડપની પાસે છાવણી કરે. See the chapter |