ગણના 3:29 - પવિત્ર બાઈબલ29 તેમની છાવણીનું સ્થાન પવિત્રમંડપની દક્ષિણમાં હતું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 કહાથના દિકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે. See the chapterપવિત્ર બાઇબલ C.L.29 તેમણે પવિત્રસ્થાનની સંભાળ રાખવાની હતી. આ કુટુંબોએ મંડપની દક્ષિણે પડાવ નાખવાનો હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 કહાથના દીકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે. See the chapter |