Online Bible

- Advertisements -




ગણના 3:11 - પવિત્ર બાઈબલ

11 પછી યહોવાએ મૂસાને કહ્યું,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને યહોવાએ મૂસાને કહ્યું,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11-13 પ્રભુએ મોશેને કહ્યું, “હવે લેવીઓ મારા થશે. મેં ઇજિપ્તીઓના પ્રથમજનિતોનો સંહાર કર્યો ત્યારે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતોને તથા દરેક પ્રાણીના પ્રથમજનિતને મેં મારા કરી લીધા હતા. પરંતુ હવે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતોને બદલે લેવીઓ મારા થશે. તેઓ ઉપર મારો જ અધિકાર છે. હું પ્રભુ છું.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી યહોવાહે મૂસાને કહ્યું કે,

See the chapter Copy




ગણના 3:11

Follow us:

Advertisements


Advertisements