Online Bible

- Advertisements -




ગણના 29:5 - પવિત્ર બાઈબલ

5 આ ઉપરાંત તમાંરા પોતાના માંટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને પોતાને માટે પ્રાયશ્ચિત્ત કરવાને પાપાર્થાર્પણ તરીકે એક બકરો [ચઢાવો].

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 એ ઉપરાંત તમારું પ્રાયશ્ર્વિત કરવા માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું અર્પણ કરવું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પોતાના માટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

See the chapter Copy




ગણના 29:5

Follow us:

Advertisements


Advertisements