ગણના 29:4 - પવિત્ર બાઈબલ4 ઘેટા દીઠ 16 વાટકા લોટ અને હલવાન દીઠ 8 વાટકા લોટ તેલમાં મોયીને ખાદ્યાર્પણ માંટે લાવીને ચઢાવવો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને અકેક દશાંશ [એફાહ] એ સાત હલવાનોમાંના દરેક હલવાનની સાથે. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 ઘેટા સાથે બે કિલોગ્રામ અને હલવાન દીઠ એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ ચડાવવો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 સાત હલવાનોમાંના દરેક હલવાનને સારુ એક એફાહ. See the chapter |