Online Bible

- Advertisements -




ગણના 29:33 - પવિત્ર બાઈબલ

33 તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નિયમ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે [ચઢાવો].

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

33 તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં.

See the chapter Copy




ગણના 29:33

Follow us:

Advertisements


Advertisements