ગણના 29:29 - પવિત્ર બાઈબલ29 “છઠ્ઠે દિવસે 8 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 હલવાન See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને છઠ્ઠે દિવસે આઠ ગોધા, બે ઘેટા, ને પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન [ચઢાવો]. See the chapterપવિત્ર બાઇબલ C.L.29 “છઠ્ઠે દિવસે આઠ વાછરડા, બે ઘેટા, અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 સભાના છઠ્ઠા દિવસે આઠ વાછરડા, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવા. See the chapter |