Online Bible

- Advertisements -




ગણના 29:17 - પવિત્ર બાઈબલ

17 “બીજે દિવસે 12 વાછરડા, 2 ઘેટા અને એક વર્ષની ઉમરના ખોડખાંપણ વગરના 14 નર હલવાનો ચઢાવવા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને બીજે દિવસે બાર વાછરડા, બે ઘેટા, પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન [ચઢાવો].

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 “બીજે દિવસે બાર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 સભાના બીજે દિવસે તમારે બાર વાછરડા, બે ઘેટાં તથા એક વર્ષની ઉંમરના ખોડખાંપણ વગરના ચૌદ નર હલવાનો ચઢાવવા.

See the chapter Copy




ગણના 29:17

Follow us:

Advertisements


Advertisements