Online Bible

- Advertisements -




ગણના 29:10 - પવિત્ર બાઈબલ

10 પ્રત્યેક ઘેટા દીઠ 16 વાટકા, અને હલવાન દીઠ 8 વાટકા, તેલથી મોયેલો લોટ ચઢાવવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને અકેક દશાંશ [એફાહ] એ સાત હલવાનોમાંના દરેક હલવાનની સાથે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 બકરા સાથે બે કિલોગ્રામ અને દરેક ઘેટા દીઠ એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ ચડાવવો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એક દશાંશ એફાહ સાત હલવાનોમાંના દરેક હલવાન માટે.

See the chapter Copy




ગણના 29:10

Follow us:

Advertisements


Advertisements