ગણના 28:8 - પવિત્ર બાઈબલ8 બીજા હલવાનની આહુતિ પણ તમાંરે સંધ્યા અને રાત્રિ વચ્ચે આપવી, અને તેની સાથે સવારના જેવા જ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ધરાવવાં. આ હોમયજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને સાંજે તું બીજો હલવાન ચઢાવ. સવારના ખાદ્યાર્પણની જેમ તથા તેના પેયાર્પણની જેમ તું તે ચઢાવ, તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 બીજા હલવાનનું અર્પણ સાંજે કરવું અને તેની સાથે સવારના જેવા જ ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. એ પ્રભુને પ્રસન્ન કરવા માટે સુવાસિત અગ્નિબલિ છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 બીજુ હલવાન તમે સાંજે ચઢાવો, સવારના ખાદ્યાર્પણની માફક અને સાંજના પેયાર્પણની માફક તમે તે ચઢાવો. આ સુવાસિત હોમયજ્ઞ યહોવાહને માટે છે. See the chapter |