Online Bible

- Advertisements -




ગણના 28:5 - પવિત્ર બાઈબલ

5 ઝીણા દળેલા આઠ વાટકા મેંદાના લોટમાં એક કવાર્ટ જૈતૂન તેલ ભેળવીને તે પણ ખાદ્યાર્પણ તરીકે અર્પણ કરો.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને ખાદ્યર્પણને માટે એક દશાંશ એફાહ મેંદો, પા હિન કૂટીને કાઢેલા તેલથી મોહેલો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 તેની સાથે એક લિટર ઉત્તમ પ્રકારના તેલથી મોહેલા એક કિલોગ્રામ લોટનું ધાન્યઅર્પણ કરવું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ખાદ્યાર્પણને સારુ એક દશાંશ એફાહ મેંદો, પા હિન કૂટીને કાઢેલો તેલથી મોહેલો.

See the chapter Copy




ગણના 28:5

Follow us:

Advertisements


Advertisements