ગણના 28:4 - પવિત્ર બાઈબલ4 એક હલવાનની આહુતિ સવારે અને બીજાની સંધ્યાકાળે અને રાત્રિની વચ્ચે આહુતિ આપવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેમાંનો એક હલવાન તારે સવારમાં ચઢાવવો, ને બીજો હલવાન તારે સાંજે ચઢાવવો. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 એક હલવાનનું સવારે અને બીજા હલવાનનું સાંજે અર્પણ કરવું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 એક હલવાન તમારે સવારે ચઢાવવું અને બીજું હલવાન સાંજે ચઢાવવું. See the chapter |