ગણના 28:29 - પવિત્ર બાઈબલ29 અને હલવાન દીઠ 8 વાટકા તેલથી મોયેલો લોટ ચઢાવવો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અકેક દશાંશ [એફાહ] સાત હલવાનોમાંના દરેકને માટે. See the chapterપવિત્ર બાઇબલ C.L.29 ઘેટાં સાથે બે કિલોગ્રામ અને દરેક નર હલવાન દીઠ એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ ચડાવવો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તેલથી મોહેલો એક દશાંશ એફાહ મેંદો સાત હલવાનોમાંના દરેકને ચઢાવવો. See the chapter |