ગણના 28:28 - પવિત્ર બાઈબલ28 એની સાથે બળદ દીઠ 24 વાટકા, ઘેટા દીઠ 16 વાટકા See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને તેઓનું ખાદ્યાર્પણ, તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ [એફાહ] દરેક વાછરડાને માટે, બે દશાંશ [એફાહ] એક ઘેટાને માટે, See the chapterપવિત્ર બાઇબલ C.L.28 તેની સાથે દરેક વાછરડા દીઠ ત્રણ કિલોગ્રામ, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ એફાહ દરેક બળદને સારુ, બે દશાંશ ઘેટાંને સારુ ચઢાવો. See the chapter |