Online Bible

- Advertisements -




ગણના 28:25 - પવિત્ર બાઈબલ

25 “સાતમાં દિવસે ફરીથી પવિત્ર ધર્મસભા માંટે સર્વ લોકોએ ભેગા થવું અને તે દિવસે રોજનું પરિશ્રમનું કામ કરવું નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને સાતમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. [તે દિવસે] તમે કંઈ સંસારી કામ ન કરો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

25 સાતમે દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન ભરવું અને તે દિવસે અન્ય રોજિંદું કામ ન કરવું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 સાતમા દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા કરવી અને તે દિવસે રોજનું કામ કરવું નહિ.

See the chapter Copy




ગણના 28:25

Follow us:

Advertisements


Advertisements