ગણના 28:24 - પવિત્ર બાઈબલ24 “ઉત્સવના સાતે દિવસ દરરોજ યહોવાને માંટે સુવાસિત હોમયજ્ઞનું અન્ન; જાથુના દહનાર્પણ સાથેના પેયાર્પણ ઉપરાંત ચઢાવવાનાં છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 એ રીતે સાત દિવસ સુધી દરરોજ યહોવાને સુવાસિત હોમયજ્ઞ નું અન્ન તમે ચઢાવો; નિત્યના દહનીયાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત તે ચઢાવવામાં આવે. See the chapterપવિત્ર બાઇબલ C.L.24 એ જ પ્રમાણે સાત દિવસ સુધી દરરોજ તમારે પ્રભુને પ્રસન્ન કરનાર સુવાસયુક્ત અગ્નિબલિ આહાર તરીકે ચડાવવા. દરરોજના દહનબલિ અને તેની સાથેના દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત એનું અર્પણ કરવાનું છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 સાત દિવસ સુધી દરરોજ યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞનું અન્ન તમે ચઢાવો. રોજના દહનીયાર્પણ તથા પેયાર્પણ તરીકે તે ચઢાવવામાં આવે. See the chapter |