ગણના 28:23 - પવિત્ર બાઈબલ23 દરરોજના દહનાર્પણો ઉપરાંત આ અર્પણો તમાંરે સાત દિવસ સુધી લાવવાનાં છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 સવારનું દહનીયાર્પણ કે જે નિત્યનું દહનીયાર્પણ છે તે ઉપરાંત તમે તે ચઢાવો. See the chapterપવિત્ર બાઇબલ C.L.23 દરરોજના સવારના દહનબલિ ઉપરાંત આ બલિ ચડાવવાના છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 સવારનું દહનીયાર્પણ કે જે નિયમિત દહનીયાર્પણ છે તે ઉપરાંત આ અર્પણો ચઢાવો. See the chapter |