Online Bible

- Advertisements -




ગણના 28:20 - પવિત્ર બાઈબલ

20 પ્રત્યેક વાછરડા દીઠ 24 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી તથા નર ઘેટા સાથે 16 વાટકા ઝીણા દળેલા લોટમાં જૈતૂન તેલ ભેળવી અર્પણ કરવાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું હોય, દરેક વાછરડાની સાથે ત્રણ દશાંશ તમારે ચઢાવવું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

20 એ સાથે વાછરડા દીઠ ત્રણ કિલોગ્રામ તેલથી મોહેલો લોટ, ઘેટા સાથે બે કિલોગ્રામ મોહેલો લોટ

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 બળદની સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.

See the chapter Copy




ગણના 28:20

Follow us:

Advertisements


Advertisements