Online Bible

- Advertisements -




ગણના 27:8 - પવિત્ર બાઈબલ

8 “તે ઉપરાંત તમાંરા સૌ માંટે આ સામાંન્ય કાનૂન છે: ‘તું ઇસ્રાએલીઓને આ પ્રમાંણે કહે; જો કોઈ વ્યક્તિ અપુત્ર મૃત્યુ પામે તો તેની મિલકત તેની પુત્રીને મળે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને ઇઝરાયલી લોકોને એમ કહે, જો કોઈ માણસ મરી જાય ને તેને દિકરો ન હોય, તો તમે તેની દીકરીને તેનો વારસો અપાવો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 ઇઝરાયલીઓને તું આ પ્રમાણે કહે: “જો કોઈ માણસને પુત્ર ન હોય તો તેનો વારસો તેની દીકરીને મળે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઇઝરાયલ લોકોને સાથે વાત કરીને કહે, ‘જો કોઈ માણસ મૃત્યુ પામે અને તેને દીકરો ન હોય, તો તેની દીકરીને તેનો વારસો આપ.

See the chapter Copy




ગણના 27:8

Follow us:

Advertisements


Advertisements